- Literally
- If it rains in Chitra, it breaks the wall.
- What it means
- Excessive rain during the Chitra constellation can be destructive.
Also said as
- ચિત્રાના વરસાદે નવસો નવાણું નદીઓ થઈ છે.
- જે મધામાં વાવે તલ, તો પૂર્વીમાં વાવે ભલ.
- ઉત્તરામાં વાવે પાછ, હાથીઆમાં વાવે ભાછ.
- ચૈત્ર માસે દો દિન સારા, આઠમ ચૌદશ પક્ષ અંધારા;
- નહીં વાદળ તો વરસે મેહ, જે વાદળ તો ઊડે એહ.
- વા વાયા સુરીઆ, તો ભાત ક્યું પુરીઆ?
- ધારીપ વા વાયા તો, હળ છોડી ઘર ક્યું ન આયા?
- કૃતિકા કલ્યાણ કરે, રોહિણિ કરે સુકાળ;
- જે વર્ષે મૃગશિર્ષ તો, નિશ્ચે પડે દુકાળ.
- આદરા ભરે ખાદરા, ખેડુતના દિ પાધરા. (વરસે તો)
- આદરા કરે ઉલામણ, તો માસે આવે મેહ;
- ઉત્તર ભરે નિરંતર પાણી, પૂર્વ આણે રેલ.
- પશ્ચિમ ખાડખાબોચીયાં, દક્ષિણ ટીપાં તેર.
- આસો (મહીને) મેઘ નાસો.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.