- Literally
- If one has to go, it is with empty hands; no one takes wealth tied to their chest.
- What it means
- You cannot take your worldly possessions with you when you die.
Also said as
- જવું છે તો ઠાલે હાથે.
- માલ કાઇ છાતીએ બાંધી લેઇ જતું નથી.
- સણ ઠાક પડા રહે નવેગા, નબ લાદ ચલેગા બનજારા.
- અંતકાળે જવું છે એકલા, સાથે કશું આવે નહીં.
- નાગા આવ્યા ને નાગા જવું છે.
- આવ્યા બાંધી મુઠીએ, જવું છે ખુલે હાથે.
- નાગા આવ્યા, જવું છે નાગા, કરે ખૂણી તો પેહેરશો વાઘા.
- અંતકાળના બેલી, તે રામ-ભજન ને પુણ્ય કર્યા હોય તે.
- ખા ગયા સો ખો ગયા, ખીલા ગયા સો ખો ગયા.
- હાથે તે સાથે, પુઠે તે જુઠે.
- હાથે તે સાથે.
- ખા ગયા, ખીલા ગયા, સાથ લે ગયા, રખ ગયા, જખ માર ગયા.
- મુવા પછી પુણ્ય તે સઘળું શૂન્ય.
- ઢાહરા—દીયા લીયા સો અપના, રખ ગયા સો ફેક;
- ઝુ લે ગયા જમરા, જોર લે ગયા લોક.
- વાટયા તે દેહવટ થયા, રાખ્યા તે થઈ રાખ;
- ખર્ચ્યા તેની ખૂબીઓ, થયા એકના લાખ.
- લાંગા લાવ સંસારકા, દીયા ને ભજીઆ દાય;
- ન દીયા ન ભજીઆ, ગયા જન્મારા ખોય.
- માલાણી રહેશે મેડીઓ, ઉજડ થશે આવાસ;
- આગળ તારે આવશે, સારપ ને સુવાસ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.