બેઠક Bethak

જાત વિના ભાત પડે નહીં. ૧૨

jāta vinā bhāta paḍē nahīṁ. 12

Literally
Without good breeding, noble character does not show. 12
What it means
Inherent lineage and character inevitably reveal themselves in a person's conduct.

Also said as

  • જાત વગર ભાત પડે નહીં.
  • ખાનદાન વગર ખેરવાણી નહીં.
  • ભીંત વગર ભાર ઝીલે નહીં.
  • જાત ઉપર ભાત, ને કામળ પર ખીળાં.
  • જાત કાંઈ છાની રહેતી નથી.
  • બે છીંપનું મોતી તે જાતવાન.
  • ધન જીરવે વાણીઆ, ખાણ જીરવે ભેંસ.
  • વિપત્તિમાં જાતની કસોટી થાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ