બેઠક Bethak

જેનાં કામ તે તેથી થાય, બીજા કરે તે ખતા ખાય.

jēnāṁ kāma tē tēthī thāya, bījā karē tē khatā khāya.

Literally
Whose work it is, it should be done by them; if others do it, they make a mistake.
What it means
One should stick to their own area of expertise.
The English proverb Shah set beside it
The young inexperienced priest burnt his moustache by blowing the sacrificial fire.Every man to his business.He who does his own business, defileth not his hands.Fog cannot be dispelled by a fan.

Also said as

  • વાંદરા સુતારનું કામ કરવા ગયો, ને મરણ પામ્યો.
  • અજાણી વાતમાં માથું મારે, તે પોતાનો વક્કર હારે.
  • કાગડો હંસની ચાલ ચાલવા ગયો, તે પોતાની પણ ભુલી ગયો.
  • તેલીનું કામ તંબોલી કરે, તો ચુલામાં આગ ઉડે.
  • ઇસકા કામ ઉસીકુ છાજે, ઓર કરે તો દંગા બાજે.
  • આવડે નહીં ઘેસ, ને રાંધવા પેસ.
  • આપણે રસ્તો લીછએ, ને શિષ્યા ધંધા કીછએ.
  • અજાણ્યો ઉપાધ્યાય અમણું ઘી હોમે.
  • જેના ઘોડા તેના અસ્વાર.
  • ફળના થાંભલા ભાર ન ખમે.
  • જેલ જેલારીકા, ઘોડા અસ્વારકા.
  • નરેણીથી નખ ઉતરે, માથું ખોડાય નહીં.
  • હાથીના ભાર હાથી ઉપાડે. ડગલું પાડવું.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ