બેઠક Bethak

જમણાં હરણ ઊતરે, ને જમણાંથી પાછાં ડાબાં ઊતરે તે સારાં.

jamaṇāṁ haraṇa ūtarē, nē jamaṇāṁthī pāchāṁ ḍābāṁ ūtarē tē sārāṁ.

Literally
Right deer descending, and returning from right to left is good.
What it means
The direction of movement of animals is interpreted as a sign of luck.

Also said as

  • કુંભ, તેરવા, ચીભરી, હનુમંત ને હરણાં;
  • એતાં જે મળે તો ભલાં જમણાં.
  • કાન કરે કુતરા, મીંદડી આડી જાય;
  • જો આવે છીંક તો ચાલતાં થંભી જાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ