- Literally
- A son-in-law's place is near the shoes.
- What it means
- Despite being treated with formal respect, a son-in-law should ultimately be kept in his place and not given too much authority in his wife's family.
Also said as
- જમાઈ દશમે ગ્રહ છે, તે ખાતા જાય ને ખાસડાં મારતા જાય.
- જમાઈનાં પોષ્યાં, ને વાડમાં ખોસ્યાં.
- જમાઈ રહ્યો ભૂખ્યો, તો કાના કુલા દુખ્યો.
- જમાઈનું નામ સાંભળી, સાસુ મસાણમાંથી બેઠી થાય.
- જમાડનાર જમાડનાર થાય, તો જમનાર ક્યાં જાય?
- જમાનો આવ્યો પાપનો, ને દીકરો નહીં બાપનો.
- જ્યારે સસો ત્યારે પખેડા.
- જ્યાં ખાવું ત્યાં હગવું.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.