બેઠક Bethak

જેને ગાડે બેસીએ તેનાં ગીત ગાઈએ.

jēnē gāḍē bēsīē tēnāṁ gīta gāīē.

Literally
Sing the songs of the one in whose cart you ride.
What it means
Loyalty and praise are owed to the person who supports or employs you.

Also said as

  • જેની ઘંટીએ દળવું તેનાં ગીત ગાવાં.
  • શેઠ કહે પશમની ભાજી તો પણ કહીએ હાજી હાજી.
  • જેની વ્હેલમાં બેઠાં તેનાં ગીત ગાવાં.
  • જેનું ખાવું તેનું ગાવું.
  • જેનું ચાટે તેનું દાટે.
  • જીસકી નવાઇ(આણુ)મેં રીજીએ ઉસકા કહા કીજીએ.
  • ઊંટ બિલ્લી લે ચલી તોબી હાંજી હાંજી કીજીએ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ