બેઠક Bethak

જે જેવાં તેનાં તેવાં.

jē jēvāṁ tēnāṁ tēvāṁ.

Literally
Those who are like that, are like that.
What it means
Like father, like son; people inherit the traits of their family.

Also said as

  • કુટુંબના વા છોકરાંમાં આવે.
  • મેગરે મેગરે, ને કોયે કોય.
  • કેળે કેળાં, ને બાવળે બાવળીયા.
  • વલવલતી રાંડ ને વેવલાં છોકરાં.
  • કુટુંબ કરડકણું, ને મોસાળ વઢકણું.
  • દાહરો—શરવીરકે વંશમેં, શરવીર સુત હોય; જ્યું સિંહકે ગર્ભમેં, સિયાલ ન ઉપજે કાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with જ