બેઠક Bethak

ઝઝારે ઝાડ ચહડી ઉદમાત ન કરીએ એ ચતુરાઈની રીત.

jhajhārē jhāḍa cahaḍī udamāta na karīē ē caturāīnī rīta.

What it means
Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.

Also said as

  • ઝગડા, વગડા ને રગડા વેઠે ત્યારે છાતી પાછી થાય.
  • ઝાઝી ખેતીના ધણી લથડે કે ઝાઝી દીકરીના બાપ લથડે.
  • ઝાઝે રાંક ખોળ મોંઘા.
  • ઝાઝે લાકડે ઝાઝી આગ, ઝાઝે પુળે મોટી જાળ.
  • ઝાઝી જનોમાં વહુ બદલાણી.
  • ઝાઝે બારણે ઘર કાણું.
  • ઝામરે ડંભે, એટલે જોખમ ટળ્યું.
  • ઝેરનાં પારણાં લેવાય નહીં.
  • ઝેરના પ્યાલા જીરવવા બહુ કઠણ છે.
  • ઝાળી વાળી છે.
  • ઝંડા ઉપાડ્યો છે. ઝંડા લીધો છે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઝ