- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- (ભાવાર્થ) ઝાલર એટલે આરતી વાગે ત્યારે હરિના ભક્તજન દર્શન કરવાને તલપાપડ ન થાય અને બંબ એટલે ભુમધ્ઓ ઢાલ અથવા રણતુર વાગે ત્યારે રાજપૂત તલપાપડ થાય નહીં તો તેને આઠે અંગથી કપૂત જાણવા.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.