બેઠક Bethak

ઝઘડાળુ–લડાઈ ટંટો કરનારી વહુનું પોત તો શરૂઆતથી જ પ્રકાશી ઊઠે છે. અહંકાર અને કંકાસમાં રચાયતી વહુ તો કહી દેશે– કયા સાસુજી અટકો મટકે, કયા મટકાઓ ફુલા ડાલી પરસે જખ્ખ ઉતરુંગી, જુદ્દા કરુંગી ચુલહા.

jhaghaḍāḷu–laḍāī ṭaṁṭō karanārī vahunuṁ pōta tō śarūātathī ja prakāśī ūṭhē chē. ahaṁkāra anē kaṁkāsamāṁ racāyatī vahu tō kahī dēśē– kayā sāsujī aṭakō maṭakē, kayā maṭakāō phulā ḍālī parasē jakhkha utaruṁgī, juddā karuṁgī culahā.

What it means
Not written up yet.
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઝ