બેઠક Bethak

છપ્પા—મેગળ

chappā—mēgaḷa

What it means
Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.

Also said as

  • છપ્પા—મેગળ નીસરી, બહાર મહા સુખ માણે;
  • નહીં શત્રુ નહીં મિત્ર, વિશ્વને સરખું જાણે.
  • પુંઠે ભસે બહુ શ્વાન, કેટલા બેસી રહે છે?
  • મેગળને નહીં માન, અપમાન સર્વ સહે છે.
  • એમ હરિજન મેગળરૂપ છે, જેને હરિનું ધ્યાન છે;
  • કહે નરભો ગુરુથકી, દુરિજન સઘળા શ્વાન છે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with છ