- Literally
- An irritated husband calls his wife an unchaste woman.
- What it means
- An angry person hurls extreme and unwarranted insults when offended.
Also said as
- છેતરનાર કરતાં છેતરનાર ભલો.
- છેબકાં શોધે તે છઠ્ઠીના બગડેલ.
- છેબકાં જુએ તે વક્કર ખુએ.
- છેલું ઓસડ છાસ.
- છોકરાંના ખેલ નથી.
- છોકરા હોય તો વહુ આવે, ને રૂપીઆ હોય તો વ્યાજ આવે.
- છોકરા કાંઈ કુંવારા રહ્યો છે?
- છોકરાનું તો આરણકારણ, છોડીની તો હૈયાધારણ.
- છોકરીના ગવાળે ઘેર આવજો, પણ છોકરી ઘેર આવશે નહીં.
- છોકરા શોભે બાપ ઘેર, છોકરી શોભે વર ઘેર.
- છો ભલા કે છેયો ભલા. ભલાભાઈની પ્રીત (એટલે પરવા નહીં).
- છોર છોર થાય, પણ માવતર કુમાવતર ન થાય.
- છાંડી બાયડી ઘર ન માંડે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.