બેઠક Bethak

ઇશ્વરી ન્યાય એની મેળે ઉતરે છે.

iśvarī nyāya ēnī mēḷē utarē chē.

Literally
Divine justice descends on its own.
What it means
God's justice happens in its own time, often in ways that seem coincidental.

Also said as

  • કાગનું બેસવું ને તાડનું પડવું.
  • આંખ પુટનારી ને ઝોંકા વાગનાર.
  • કાલી કુત્તી મરને વાલી, ઓર મીઆંકુ જસ આને વાલા.
  • બગાસું ખાતાં સાકરના ગાંગડા આવી ગયા.
  • પ્રભુની લાકડીના ફડાકા વાગે નહીં.
  • લાગનાર થાય ત્યારે ગેબની ગોળી લાગે.
  • દૈવ દોષ લેતા જ નથી.
  • આંધળાના ધા પાધરા આવ્યા.
  • તેર રેટલા ટપકા ઉપરથી દીઠા જોશીએ ગણેલા તે વાત સાસુ જાણતી નહીં. દોષથી સાસુએ ધાર્યું કે રસોડામાં રેટલા ઘણા ને જોશીએ જાણ્યું તે કાંઇ વિદ્યા તેની પાસે ખરી. માટે સાસુએ દીઠા જોશીના સસરા પાસે વાત કરી કે, ‘દીઠા જોશીમાં જ્યોતિષ વિદ્યાનું અદભુત જ્ઞાન છે.’ ત્યારે સસરાએ પોતાને ખોવાયેલા બળદ ક્યાંથી મળશે એ પ્રશ્ન પૂછ્યો. દીઠા જોશીએ જ્યોતિષ વિદ્યાની રીત પ્રમાણે વિચારવાનો ઢોંગ કરીને કહ્યું કે, ‘અમુક દિશાએ જજો ત્યાં જડશે.’ કેમકે જોશીએ પોતે બળદ બાંધેલ તે દિશા બતાવી. તે દિશાએ જતાં વગડામાં બળદ જડ્યો, અને જોશીની આબરૂ બહુ ફેલાઇ.
  • તે વખતે રાજાનો એક હાર ખોવાયેલ હતો તેથી રાજાએ હુકમ કર્યો કે, દીઠા જોશીને આંહીં લાવો ને તેને કેદ તરીકે ઇસારા મહેલમાં રાખો ને પૂછવું.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઇ