- What it means
- Not written up yet.
Also said as
- સબ ધરતી કાગજ કરું, કલમ કરું બન રાય;
- સાત સમુદ્રકી શાહી કરું, હરિ ગુણ લીપ્યો ન જાય.
- સાહેબ તેરી સાહેણી, સબ ઘટ રહી સમાય;
- જ્યું મેદીક પાતમેં, લાલી લપ્પી ન જાય.
- બાલેક બીન ખાલી નહીં, સુઇ ધરનેકા ઠેર;
- આગે પીછે રામહિઅય, રામ બીના નહીં ઓર.
- એક પરજન્યની સકળ માયા, અઢાર ભારવનરાય;
- તેમાં સ્વાદ સર્વના ન્યાારા, એ રામ તણો મહીમાય.
- એક શુકની બુંદથી પ્રગટયાં, પશુપક્ષી નરનાર;
- અંગ અંગના રંગ જુજવા, શ્રીવર સરજનહાર.
- જીણુ રાખ્યો ગર્ભવાસમેં, દે દે અમૃત આહાર;
- સંત કહે. તાકુ ભજો, કરુણાનિધિ કીરતાર.
- પવન પાણી સસ્તાાં કીયા, સસ્તા કીયા અનાજ;
- તુલસી તબ મેં જાનીયા, હર હય ગરીબનિવાજ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.