- Literally
- Love is blind.
- What it means
- Infatuation prevents a person from seeing reality.
- The English proverb Shah set beside it
- Fair is not fair, but that which pleaseth.Fancy possesseth beauty.
Also said as
- હગાણું ને કામી બાર ગાઉ ઊંજડ દેખે.
- ઇશકકા ઘર ફના હે.
- વ્યભિચાર, કરે ખુવાર.
- જના વહાં ફના.
- ઇશ્કી જીવણ બાગમાં, જુના જોડા કાખમાં.
- ઇશકના માર્યા ચપણમાં ખાય.
- ઇશક ન જુવે જાત કજાત.
- નાગી દેખી સંન્યાસી ચળે.
- ઇશકના માર્યા ગાજર ખાવાં.
- રાજને ગમી તે રાણી, છાણાં વીણતી આણી.
- મન માન્યું ત્યાં જાત શી જેવી?
- દીલ લગા વો સગા.
- ઇશક લગા મેડપ્રીસે પદની કયા ચીજ હે.
- ઇશક ઘેલા છે.
- કામી પુરુષ આંધળા ભીંત.
- ઇશકનું મૂલ્ય નહીં.
- ઇશક ખુરી ચીજ છે.
- વહાલામાં વટાળ શો?
- ઇશકની મારી જાય નાતરે, સાવલો કહાડીને પાથરે.
- ઇશકના માર્યા ઠીકરામાં ખાય.
- વિપયાસક્ત, વ્યાધિગ્રસ્ત.
- મન મળ્યું ત્યાં જાત ભાત શી જેવી?
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.