- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- (ખેતરમાં યાદીઆને પણ ઓડું કહેવાય છે.)
- એ તો ઓડું શણગારી બેસાર્યું છે.
- ઓડાને ખેળીઆમાં જીવે જીવ, બીજે જીવ નહીં.
- અમને રાખ્યાં છે તમારે કાજે, તમે રહ્યાં છો અમારી લાજે.
- તમે આવશે આંહીં, તો અમમાં નથી કાંઈ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.