બેઠક Bethak

ઢીલગંડાની સોબત કરવી નહીં.

ḍhīlagaṁḍānī sōbata karavī nahīṁ.

Literally
Do not keep company with the weak.
What it means
Associating with incompetent or unreliable people will lead to your own downfall.

Also said as

  • નબળાને ફ્રેડ બેસારીએ, તે છેરી ભરે.
  • નબળાનો સાથ રણવગડામાં રખડાવે.
  • દાધારીયું દવ બાળે, ને પાછળનાને ભવ બાળે.
  • દાહરો—ગામમાં નહીં જારકુ, સીમમાં નહીં ખેતર; ધંધા વિના ફરતો ફરે, એ શું કરશે બેહતર?
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઢ