બેઠક Bethak

ઢગરાને મળી દુકાની, ઢગરા ચાલ્યા ઊજણી.

ḍhagarānē maḷī dukānī, ḍhagarā cālyā ūjaṇī.

Literally
The lazy fellow got a copper coin, and he set off for a feast.
What it means
Said of a foolish or poor person who immediately squanders any small windfall they receive on unnecessary celebrations.

Also said as

  • ઢાલ ધરતી, ધરડાં છે.
  • ઢાણે પાણી ઉતરે.
  • ઢાંકણીમાં પાણી લેઈ ખુડી મર.
  • ઢીચણ સમું અન્ન તેને ઘેર છે.
  • ઢીલું ઘણું, ને ફાયરે જવું.
  • ઢેડના છપરાં ઝંપે હોય.
  • ઢેડવાડે તુળસી કાઈને કામ આવે નહીં.
  • ઢેડવાડે આમલી, ખાટી તોએ શું ને મીઠી તોએ શું?
  • ઢેડવાડામાં વલમી ડાહી.
  • ઢેઢીના ધાવેલા.
  • ઢેપું પાણીથીએ પલળે, ને મુતરથી પણ પલળે.
  • ઢેફે વાત ગઈ છે.
  • ઢોર કાલે ક્યાં આહાડશું?
  • ઢોર ચાર વિશ્વાસ ન કરીએ.
  • ઢોરે પીંજણ માંડવી.
  • ઢાલકીની પેઠે બેય તરફ બોલે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઢ