બેઠક Bethak

ઢોલ વાગે તે ઢાંક્યું રહે નહીં.

ḍhōla vāgē tē ḍhāṁkyuṁ rahē nahīṁ.

Literally
A drum that is beaten cannot remain hidden.
What it means
Public secrets or loud actions cannot be kept private.

Also said as

  • તમાશાનું તેડું નહીં.
  • ઇશકનું મૂળ નહીં.
  • શું કુલડીમાં ગોળ ભાગવે છે?
  • નાઈ મેરે બાલ કીતને? તો કહે, અબી મું આયું પડેગે.
  • માને દીકરી કહે છે, "મા મને બાળક આવવાને વખત થાય ત્યારે જગાડજે."
  • મા કહે છે, "મ્હારે જગાડવી નહીં પડે, તું આખા ગામને જગાડીશ."
  • આવશે વહુ ત્યારે જાણશે સહુ.
  • દેવળના ઘંટ વાગે તે છાનું ન રહે.
  • સોરઠા—ધીમા વાગે ઢોલ, આવી મળે અનેક જન;
  • ધીંગા મચે ધમરોળ, કાઈ ન આવે આંગણે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઢ