બેઠક Bethak

ટહાડે પાણીએ ખસ ગઈ.

ṭahāḍē pāṇīē khasa gaī.

Literally
The itch went away with cold water.
What it means
A problem was resolved easily or naturally.

Also said as

  • વાએ વાદળ ખસી ગયું.
  • વાએ કમાડ (લિટાનાં) દેવાઈ ગયાં.
  • ટેડ સુવા ને આભડછેટ ટળી.
  • એક કાગડા મરે ને સો ગાયોનાં શિંગ ઠરે.
  • દાહ બળે ને જમીન પાક થાય.
  • ભુંડા સુવા ને ભાવટ ગઈ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ટ