બેઠક Bethak

ઈજતકી લહેજત કુછ ઓર હે.

ījatakī lahējata kucha ōra hē.

Literally
The pleasure of honor is something else.
What it means
There is a unique satisfaction in maintaining one's dignity and reputation.

Also said as

  • ઈસમકી કીસમ પેહેયાનનાં બડી બાત હે.
  • ઈદ્રિયા છતી તેણે સર્વ છત્યું.
  • ઈધરકી ઈધર, ને ઈધરકી ઈધર.
  • ઈસા ગયા’તા ઉપજેટે, સણીના કહે જાગતી’તી;
  • કઠારામાં કથરેટ આપી, એ પણ ડહાડી માગતી’તી.
  • ઈશ્ક આસાન નમુદ અવ્વલ, વલે ઈક્તાવ મુશ્કિલ હે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઈ