બેઠક Bethak

ઈશ્વર ઈચ્છા આગળ મનુષ્ય નિરૂપાય છે.

īśvara īcchā āgaḷa manuṣya nirūpāya chē.

Literally
Before God's will, man is helpless.
What it means
Expresses that human effort is powerless against fate or divine destiny.
The English proverb Shah set beside it
What is destined must take place.

Also said as

  • પરમેશ્વર શિંગડા આપે તો તે વેઠવાં પડે.
  • ભાવીને કાઇ ખાળી શકતું નથી.
  • ભાવી જ પ્રબળ છે.
  • સાહેબ રૂઠ્યો શું કરે, અવળી મતિયાં દેવે.
  • હોનાર પદાર્થ આગળ કાઇ ડાહ્યું નથી.
  • ધાત્યું ધણીનું થાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઈ