બેઠક Bethak

ઈશ્વરી ન્યાય એની મેળે ઉતરે છે.

īśvarī nyāya ēnī mēḷē utarē chē.

Literally
Divine justice descends on its own.
What it means
Said when retribution catches up with wrongdoers naturally without human effort.

Also said as

  • કાગનું બેસવું ને તાડનું પડવું.
  • આંખ પુટનારી ને ઝોંકા વાગનાર.
  • કાલી કુત્તી મરને વાલી, ઓર ભીઆંકુ જસ આને વાલા.
  • બગાસું ખાતાં સાકરના ગાંગડા આવી ગયા.
  • પ્રભુની લાકડીના ફડાકા વાગે નહીં.
  • લાગનાર થાય ત્યારે ગેબની ગોળી લાગે.
  • દૈવ દોષ લેતો જ નથી.
  • આંધળાને ધા પાધરા આવ્યો.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ઈ