બેઠક Bethak

ખુટયો વાણીઆ જુનાં ખત તપાસે.

khuṭayō vāṇīā junāṁ khata tapāsē.

Literally
A bankrupt merchant inspects old ledgers.
What it means
Said of someone who has lost current means and desperately tries to revive old, defunct claims.

Also said as

  • ખુશીના સોદા, તે હાથીના હેઠો.
  • ખુદા ખીલદ, તા રૂપાની ચટાઈ, સુનાના પલંગ.
  • ખુદાની મેહેર, તા લીલાલેહેર.
  • ખેતી ધણી સેથી, નહીં તા ફજેતી.
  • ધરના ગોધા, ધરના જોધા, ધરની નારી લાવે લાત; તેમાં જીતે ધરના સાથ, તા પાકે નહીં એ શી વાત.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ખ