- Literally
- The drain is blocked but the doors are open.
- What it means
- People often focus on trivial matters while ignoring major security or financial leaks.
- The English proverb Shah set beside it
- Penny wise pound foolish.
Also said as
- છાસનો લોભ ને ઘીની મેકળ.
- ઊંટ સલીતા જાય ને ડોસી પુણીઓ વીણે.
- પરપ્યાની બાધા ને નાતરાની છૂટ.
- કાડી કાડીમાં કુપણુ, ને રૂપીઆમાં દાતાર.
- ઘીના ઘડા ઢળતા મૂક્યા, અને કાયલી-કાડીઆં ફાટે બાંધ્યાં.
- ખર્ચ કરે ને ન જાય વાલો, તેનું નામ બીજો ડાલો.
- ઊંટનાં ઊંટ ઊડી ગયાં, ને ગધેડાને પાડરે પુછાય.
- અર્ધ શેર સારૂ ડોહાદીગે જાય, ડોહેડ શેર ઘરમાં ઉંદર ખાય.
- નેફે તાણું.
- દાહરો—પૈ પૈનું લેણું ગણે, ખરચે અવર અપાર;
- ખોસે કુચા ખાળમાં, ઘર ઉઘાડાં દ્વાર.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.