બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

208 sayings starting with · page 2 of 2

  1. ખુરા ઢુંઢનમેં ચલી, ખુરા મીલા ન કાઈ;

    khurā ḍhuṁḍhanamēṁ calī, khurā mīlā na kāī;

  2. ખુરા હુદનમેં ચલી, ખુરા મીલા ન કાઈ;

    khurā hudanamēṁ calī, khurā mīlā na kāī;

  3. ખુશ ખાના હય ચીયડી, માંહે પડે ટુક લૌન;

    khuśa khānā haya cīyaḍī, māṁhē paḍē ṭuka launa;

  4. ખુશ ખાના હય ખીચડી, માંડે પડે ટુક લીન;

    khuśa khānā haya khīcaḍī, māṁḍē paḍē ṭuka līna;

  5. ખુશામત ખુદાને પણ પ્યારી છે

    khuśāmata khudānē paṇa pyārī chē

  6. ખુશામત વગરને દરણારી નહિ,

    khuśāmata vagaranē daraṇārī nahi,

  7. ખુશામતથી ખુરસી સચવાય છે

    khuśāmatathī khurasī sacavāya chē

  8. ખુશામતીઆ ખુશી રહે, મરદ મરે બેહાલ;

    khuśāmatīā khuśī rahē, marada marē bēhāla;