- Literally
- The mouse digs and the snake enjoys it.
- What it means
- One person does the hard work, and another reaps the benefit.
Also said as
- રણે રામપરું ને ખાય ખોડુ.
- કીડી સંચે ને તીતર ખાય.
- આંધળું દળે ને કુતરું ચગળે.
- મારે મીઆં ને પુલાય પીંજરે.
- રાંધે કાક, જમે કાક.
- સુવર મારા પેશકાર, જશ પાયા જમાદાર.
- વાવનાર વાવે ને લણે બીજા.
- લડે સિપાઈ ને જશ જમાદારને.
- ભેંસ ચારે ભાણજી, ને વરત ખાય વહાલીઓ.
- કમાય ટપીવાળા ને ઉડાવે ધોતીવાળા.
- શાળ વહે ગધેડાં, પણ ખાય ફતરાં.
- રામનું સ્વપ્નું, ભરતને ફાળ્યું.
- પાદનારી સુંઠ ખાઈ જાય અને જણનારી જોયા કરે.
- કાંતી કાંતીને મુઈ, શીણા કહાડી ગયા કાઈ.
- વાવે કલજી ને લણે લહજી.
- રણે બળદ ને ખાય તુરંગ.
- આંધળે વણ્યું ને પાડે ગળ્યું.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.