બેઠક Bethak

ખપ તેની છોત નહીં.

khapa tēnī chōta nahīṁ.

Literally
There is no impurity in need.
What it means
When one is in desperate need, social norms and taboos are ignored.

Also said as

  • આરત તેની આભડછેટ નહીં.
  • માથે ઓઢી ચાદર એટલે જ્યાં બેઠા ત્યાં પાદર.
  • હાજતમાં ઇજ્જત નહીં.
  • હાજત વખત પાયખાનું ગંધાતું નથી.
  • વહાલામાં વટાળ નહીં.
  • કાગી બાર ગાઉ ઊલટ દેખે.
  • હેડનો દોષ નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ખ