બેઠક Bethak

ખાણે ડુચા ને બારણાં ઉઘાડાં.

khāṇē ḍucā nē bāraṇāṁ ughāḍāṁ.

Literally
Plugging the breaches with rags while leaving the doors wide open.
What it means
Excessive caution over petty expenses is pointless when major losses are allowed through neglect.
The English proverb Shah set beside it
Penny wise pound foolish.

Also said as

  • છાસનો લોભ ને ઘીની મોકળ.
  • ઊંટ સલીતા જાય ને ડોસી પુણીઓ વીણે.
  • પરણ્યાની બાધા ને નાતરની છૂટ.
  • કોડી કોડીમાં કૃપણ, ને રૂપીઆમાં દાતાર.
  • ઘીના ઘડા ઢળીતા મૂક્યા, અને કાયલી-કોડીઆં કોટે બાંધ્યાં.
  • ખર્ચ કરે ને ન જાય વાળો, તેનું નામ બીજો ડાલો.
  • ઊંટનાં ઊંટ ઊડી ગયાં, ને ગધેડાના પાડ પુણાય.
  • અર્ધ શેર સારૂ ડોહેડાડીએ જાય, ડોહેડ શેર ઘરમાં ઉંદર ખાય.
  • નેફે તાળું.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ખ