- What it means
- Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
Also said as
- પાવૈઆ ઝાટકે આવ્યા જાણ્યા નથી.
- પાવૈઆને પાને ચડે નહીં.
- ફેસીની ફેજ સાંભળી નથી.
- દાણીધારના સાધુ છે, તેથી શું બને?
- ઢાહરો—કાડી લુંટે, કાળી લુંટે, એ તો હું જાણું;
- વસાવડના વૈરાગી લુંટે, એ તે કુંભા કાણું.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.