બેઠક Bethak

ખાધે રાજના ભંડાર ખુટીજાય.

khādhē rājanā bhaṁḍāra khuṭījāya.

Literally
By eating, even the king's treasury will run out.
What it means
Even the largest resources will be exhausted if they are consumed without replenishment.

Also said as

  • ખાધે રાજના ભંડાર ખુટી જાય.
  • ખાતાં ખુટે ને પેહેરતાં તુટે.
  • જે ગામમાં રાજ ધાડ પડે તે ગામ વસે નહીં.
  • રેગની કાયળી, તે કેટલું નભે?
  • બેઠાથી બેગાર ભલી.
  • આવક રાજ છે.
  • વીરડાની પણ આવક હોય તો ચાલે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ખ