બેઠક Bethak

ખાય ઓર ખીરાય, પેહેને ઓર પેહેનાવે, રનમેં તેજ અપાર, ધામ શીતલ મુખ પાવે; શિલવંત સુભાવ શુચી, મુખ દધી કમલા શર્વકે, કવિ મુલચંદ કથે કહી, યહ લક્ષણ સબ મર્દકે.

khāya ōra khīrāya, pēhēnē ōra pēhēnāvē, ranamēṁ tēja apāra, dhāma śītala mukha pāvē; śilavaṁta subhāva śucī, mukha dadhī kamalā śarvakē, kavi mulacaṁda kathē kahī, yaha lakṣaṇa saba mardakē.

What it means
Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.

Also said as

  • ખાય ઓર ખીરાય, પેહેને ઓર પેહેનાવે, રનમેં તેજ અપાર, ધામ શીતલ મુખ પાવે.
  • શિલવંત સુભાવ શુચી, મુખ દધી કમલા શર્વકે, કવિ મુલચંદ કથે કહી, યહ લક્ષણ સબ મર્દકે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ખ