બેઠક Bethak

૭૫૧. ખરાખરીયાથી સ્નેહ કરવા વિષે. ૩

751. kharākharīyāthī snēha karavā viṣē. 3

Literally
751. Regarding making friends with equals. 3
What it means
Disputes, dealings, enmity, and love should only be engaged in with one's equals.

Also said as

  • વિવાદ, વ્યવહાર, વેર, પ્રીત ખરાખરીયાથી કરીએ.
  • ખરાખરીયાસે કીજીએ, બ્યાહ, બેર ઓર પ્રીત.
  • સાખી—બાયડી પરણે સારા ધરની, લેવા સારા લાવા;
  • ઘણી સામી આંખે કાઢે, પછી કરવા પસ્તાવા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ખ