બેઠક Bethak

એવા સાચા કે જ્યાં બોલે ત્યાં ખાય તમાચા.

ēvā sācā kē jyāṁ bōlē tyāṁ khāya tamācā.

Literally
So truthful that wherever he speaks, he eats slaps.
What it means
Being brutally honest at the wrong time or place will only get you into trouble.

Also said as

  • ણહુ સાચું બોલ્યે સત્યાનાશ.
  • સાચું સર્વ કાળે બોલાય નહીં.
  • સાચા બોલે માએ માર્યો.
  • હે બાઈ બાડી, છાસ દેજે જાડી;
  • જેવી તારી વાણી, તેવું છાસમાં પાણી.
  • સાચા બોલે સગી માને ગમે નહીં.
  • ડાકણને મ્હોએ ડાકણ કહેવાય નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with એ