બેઠક Bethak

એકડા વગરનાં મીડાં.

ēkaḍā vagaranāṁ mīḍāṁ.

Literally
Zeroes without the number one.
What it means
Said of followers or assets that are entirely worthless without a leader or central core.

Also said as

  • એક રતી બિન એક રતીડા.
  • વર વગરની જાન.
  • સરદાર વગરની ફોજ.
  • પાણી વિના પાણી જેવા.
  • મીઠા વગરના.
  • સવૈયા-રતી બિન રાજ, રતી બિન પાટ, રતી બિન છત્ર નહીં એક ટીકા,
  • રતી બિન સાધુ, રતી બિન સંત, રતી બિન જોગ ન હોય જતીકા;
  • રતી બિન માત, રતી બિન તાત, રતી બિન માનસ લાગત ફીકા,
  • કવિ ગંગ કહે સુન શાહ અકબર, એક રતી બિન એક રતીકા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with એ