- Literally
- One shameless person makes a hundred shameless.
- What it means
- Bad behavior is contagious.
Also said as
- નકટા પોતાની નાત વધારે.
- જોગી વછર ત્યાં તુમડું રહે.
- જોગીરની ભરતી હોય ત્યાં તરતી થાય નહીં.
- ઘાઘણુ ભાઈ માગે ને મગવે.
- વટલ્યો વટલાવે, બગડ્યો બગાડે.
- ખરડાયા ખરડે, મરડાયા મરડે.
- ડુબતા ડુબાડે.
- જુઠા સાયાને વટલાવે.
- ઢાહુરા-કહાકા બમન કહાંકા ચંદન, કહાંકા રાણે રાય;
- જો બમનકા સંગ કરે, તો જડામુલસે જાય.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.