બેઠક Bethak

એવું સોનું શું પેહેરીએ કે કાન ટુટે?

ēvuṁ sōnuṁ śuṁ pēhērīē kē kāna ṭuṭē?

Literally
What gold should we wear that breaks the ear?
What it means
Do not pursue things that cause you more harm than good.

Also said as

  • એવું ઉનું શું કરવા ખાઇએ, કે મ્હોંમાં દાઝીએ?
  • ઊડાં પાણી ને વહુ નાની, એ બધાં દુઃખની નિશાની.
  • દાહરો—આક ઇંધણ જવ રેટલા, છોરૂ હળીયાં બાપ;
  • છાપરું ચુએ ને નાર કુલારજા, એ પાંચે મળીયાં પાપ.
  • આપાઈ—પહેલું દુઃખ જે બારણે તાડ, બીજું દુઃખ, પડોસી લબાડ;
  • ત્રીજું દુઃખ, જે વાંસામાં ચાંદું, ચોથું દુઃખ, જે બઇરું માંદું.
  • સાંકડું ઘર ને વચમાં વડ, બાપ મૂર્ખ ને છોકરા જડ;
  • ખાવા ન મળે ને મોઢું તડ, માથે ભારે ને આગળ દડ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with એ