બેઠક Bethak

એવા પોચા પહાણા નથી કે શીઆળ કરડી ખાય?

ēvā pōcā pahāṇā nathī kē śīāḷa karaḍī khāya?

Literally
Are these stones so soft that a jackal can bite and eat them?
What it means
Said to someone who is trying to intimidate or deceive you, implying that you are not easily fooled or broken.
The English proverb Shah set beside it
A lion's skin is never cheap.

Also said as

  • ભાથીને ઘેર ભાલું.
  • ધારાળાનું વેર છે.
  • એ તો દાંત ખાટા થાય એવું કામ છે.
  • હાથી આગળ પુળા છે.
  • વાઘને કુલે મધ છે.
  • જીવતી માંખ ગળાય નહીં.
  • સર્પના દરમાં હાથ ઘાલવાનું છે.
  • સિંહની બેડમાં પગ ઘાલવાનું છે.
  • એ કાંઈ મુવાના માલ નથી.
  • એ તો કાળા નાગ છેડવાનું છે.
  • એ કાંઈ રંગી પેંગી દીઠા, કે ઝેર કરા છો?
  • વાઘના મ્હોંમાંથી કાળીઆ કાઢવા છે.
  • દોહરા—છણ વાટે કેશરી ચાલીયા, રજ ઊડી તરણાં;
  • તે ખડ ઊભાં મુકે, પણ કેમ ચરે હરણાં?
  • સતિ નાર, બોરિંગ મણી, શરા શરણાગત;
  • કરપી ધન ને કેશરી મૂછ, મુવે જાય પર હય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with એ