બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

210 sayings starting with · page 2 of 2

  1. એણે કહ્યું, ‘ મારે ધન જોઈએ છે.’

    ēṇē kahyuṁ, ‘ mārē dhana jōīē chē.’

  2. એરણ, હથોડા ને સાનસી, એ અવલ બની સો ફાનસી.

    ēraṇa, hathōḍā nē sānasī, ē avala banī sō phānasī.

  3. એત ગઈ થોડી રહી.

    ēta gaī thōḍī rahī.

  4. એું દુનિયાં મેં આયકે, છોડ દેહી તું એટ;

    ēuṁ duniyāṁ mēṁ āyakē, chōḍa dēhī tuṁ ēṭa;

  5. એવકુફ્ કોઈના બાપની નથી.’

    ēvakuph kōīnā bāpanī nathī.’

  6. એવકુફ બોાલી જાણે નહીં ને મુગો રહી જાણે નહીં’

    ēvakupha bōālī jāṇē nahīṁ nē mugō rahī jāṇē nahīṁ’

  7. એવાતણુનો ઉધારો, રંડાપો રેકડો.

    ēvātaṇunō udhārō, raṁḍāpō rēkaḍō.

  8. એવું બોલો કે જેથી કોઈને કલેશ ન થાય, સારરૂપ તો તે જ શબ્દ છે કે જેથી સામાનો તાપ મટીને તે શિતળ બની જાય.

    ēvuṁ bōlō kē jēthī kōīnē kalēśa na thāya, sārarūpa tō tē ja śabda chē kē jēthī sāmānō tāpa maṭīnē tē śitaḷa banī jāya.

  9. એવું તે શું રળીએ કે દીવા મેલીને દળીઅે ?

    ēvuṁ tē śuṁ raḷīē kē dīvā mēlīnē daḷīaē ?

  10. ું. એક ભૂખ્યા-તરસ્યા પણ

    uṁ. ēka bhūkhyā-tarasyā paṇa