બેઠક Bethak

એક મેહતાએ ફાંસ મારી કે મારા શેઠને વરસ દહાડે પાંતરીસ લાખનો નફો થાય છે, અને ફકત ત્રણ હજારની તો સાહી ખપે છે, બીજા મેહતાએ કહ્યુ કે, છેલ્લી દીવાલી પછી શેઠે હુકમ કીધો છે કે, હવેથી નામામાં શાનો માતરા નહી લખવા, તેટલામાંજ વીસ હજારની સાહી બચી ગઇ.

ēka mēhatāē phāṁsa mārī kē mārā śēṭhanē varasa dahāḍē pāṁtarīsa lākhanō naphō thāya chē, anē phakata traṇa hajāranī tō sāhī khapē chē, bījā mēhatāē kahyu kē, chēllī dīvālī pachī śēṭhē hukama kīdhō chē kē, havēthī nāmāmāṁ śānō mātarā nahī lakhavā, tēṭalāmāṁja vīsa hajāranī sāhī bacī gai.

What it means
Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.
કહેવત સમુદાય (Kahevat Samuday) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with એ