બેઠક Bethak

એવા ભોળા કે મૂકી જાય ગાગર ને લેઈ જાય ગોળા.

ēvā bhōḷā kē mūkī jāya gāgara nē lēī jāya gōḷā.

Literally
So naive that he leaves the pitcher and takes the pot.
What it means
Describes someone who is easily tricked into trading something useful for something useless.

Also said as

  • ખેર આપી ને કલ્લીઓ કહાડી જાય.
  • ટોપરું ખાઈ ને કાચલી આપે.
  • સોય આપી ને કાશ લઈ જાય.
  • ભેંસ છોડી ખીલાનાં દાન કરે.
  • બનીઆ એસા ભોળા, કે લવંગમેં પૈસા તોલા.
  • લંગોટ દેઈને પાઘડી લેઈ લે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with એ