બેઠક Bethak

એ તો ખરે નર છે.

ē tō kharē nara chē.

Literally
He is a true man.
What it means
He is a person of substance or courage.

Also said as

  • એ તો સોડ સોડાં છે.
  • એ તો ભડ છે.
  • એની માએ એને જ જણ્યા છે.
  • એતો સિંહનું બચ્ચું છે.
  • એને કાઈ ગાં—ી શકે તેમ નથી.
  • એ કોઈના લીધે ખાધે જાય તેમ નથી.
  • એની માએ જ સવાશેર શુંઠ ખાધી છે.
  • એની માએ જ શીરા ખાઈ હીરા જણ્યા છે.
  • એ તો ઊડતાં પંખી પાડે છે.
  • એ તો આભને થાંભ દે તેવા છે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with એ