- Literally
- He is rich from the womb.
- What it means
- He was born into wealth.
- The English proverb Shah set beside it
- He was born with a silver spoon in his mouth.
Also said as
- એ તો જન્મના રેશતા છે.
- જન્મના દુઃખી, ને બખ્તાવર નામ.
- એ તો કાઈ દિવસ બે પાનડે થયાજ નથી.
- એરડા ઊગે ત્યાંથી જ પોલો.
- દાદા મ કર દાખડા, વીરા મ કર વાર;
- જે નર મુઓ ન ધર આંગણે, તે મરે ન ઝાંપાબહાર.
- It is a poor heart that never rejoices.
- એ તો ગર્ભશ્રીમંત છે.
- એ તો સોનાના પારણામાં ઝુલેલા છે.
- એ તો પાના કુલામાં ઉછર્યા છે.
- એ તો અસલ રેશમ છે.
- એ તો દાલતમાં આળોટી મોટા થયા છે.
- એ તો અસલ અમીર છે.
- એ તો કર્યા કામના ધણી છે.
- He was born with a silver spoon in his mouth.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.