બેઠક Bethak

એ તો ખરો નર છે.

ē tō kharō nara chē.

Literally
He is a true man.
What it means
Said in praise of a brave, reliable, and honorable man.

Also said as

  • એ તો સોડ સોડાં છે.
  • એ તો ભડ છે.
  • એની માએ એને જ જણ્યો છે.
  • એતો સિંહનું બચ્ચું છે.
  • એને કાઈ ગાં— શકે તેમ નથી.
  • એ કાઈના લીધે ખાધે જાય તેમ નથી.
  • એની માએ જ સવાશેર શુદ્ધ ખાધી છે.
  • એની માએ જ શીરો ખાઈ હીરા જણ્યા છે.
  • એ તો ઊડતાં પંખી પાડે છે.
  • એ તો આભને થાંભ દે તેવા છે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with એ