બેઠક Bethak

એક આપે ને બીજો વારે, તેને ઘાલો જમના આરે.

ēka āpē nē bījō vārē, tēnē ghālō jamanā ārē.

Literally
One gives and another forbids, put him on the bank of Yama.
What it means
It is frustrating when someone interferes with a generous act.
The English proverb Shah set beside it
It is the master, and not the steward who becomes generous at his master's cost, that deserves the blessings of the poor.

Also said as

  • તેલ બાળનારનું બળે ને મસાલચી પેટ કુટે.
  • દાતારી દાન કરે, ને ભંડારી પેટ કુટે.
  • પારકી ગાય, પારકું ખાય, જે હાંકે તેનું સત્યાનાશ જાય.
  • વાવરનારનું વરે, ને રંધવારાનું પેટ બળે.
  • અન્ન તેનું પુણ્ય, રાંધનારને ધુમાડો.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with એ