- Literally
- Even a witch avoids one house.
- What it means
- Even the most malevolent people have some sense of loyalty or boundaries regarding their own.
- The English proverb Shah set beside it
- ૧ પારકા પોતાનાનો ભેદ જણાવવા. ડાકણ પણ પોતાના જાણી અમુક ઘરને કનડતી નથી.૨ One man's meat is another's poison.
Also said as
- એક ગુન્હા ખુદા પણ માફ કરે.
- એક હસવું ને બીજી હાણ.
- એક હાથ લેના દુસરે હાથ દેના.
- એક ઘડીની નફટાઈ, સારે દીનકી બાદશાહી.
- એક હાથે કરવું, બીજે હાથે ભોગવવું.
- એક દીકરા દીકરામાં નહીં, ને સો રૂપીઆ પુંજીમાં નહીં.
- એક લાકડીએ હાંકવું.
- એકડા કરવા.
- એકનો પૈસો, બીજાનો ધર્મ, ધર્મ હારે તે ધન ખાય.
- એક રામ ને સહસ નામ.
- એક આવન, દુસરી જાવન, તીસરીકું નહીં વારા;
- ગોપીમેં જ્યું કહાન ખેલત, ત્યું કુવેમેં પીંજારા.
- એકલડોકલનો અલ્લા બેલી.
- એકલપેટા સૌના બેટા.
- એ તો એનામાં આંધળા ભીંત થયે છે.
- એના પેટમાં કાતર છે. એના પેટમાં પાળી છે.
- એને મુતરે દીવે બળે. (એવા સત્તાવાન છે.)
- એ તો ખાસડાને તોલે છે.
- એવા મળ્યાં સગલાં, કે જેમ મચ્છને સાયવે બગલાં.
- એવી ભોળી ફાણ હોય કે પારકા ધણી પાછળ ચૂડો ભાંગે.
- એવી આપું ગાળી કે ન દેખે દીવાળી કે હોળી.
- એવું ભોળું ફાણ હોય કે ઘેસમાં ઘી નાખે.
- એવા ગોકળીઆ ગાંડા નથી કે દીવાળીને દહાડે ઘેસ ખાય.
- એવા હાથ ચીપટીમાં નથી આવ્યા.
- એસા ભગત નીકા, કે ખાકે લગાવે ટીકા.
- એહેસાનકા બદલા ન ચહાવે સોહી સચ્ચા ખડા.
- એવા મારે મામે કે ધોકા લઈ થાય સામે.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.