બેઠક Bethak

બધી કહેવતોAll of them, by first letter.

9341 sayings. Ones with an English meaning come first.

ક્ષ જ્ઞ

696 sayings starting with · page 3 of 4

  1. પીઠ ઢાકવી; વાંસા થાબડવા

    pīṭha ḍhākavī; vāṁsā thābaḍavā

    Protecting someone from harm and offering them encouragement or praise.

  2. પીઠ પાછળ ઘા

    pīṭha pāchaḷa ghā

    A betrayal by somebody who was standing behind you.

  3. પીઠ પછવાડે પાદશાહનેભી બોલાય.

    pīṭha pachavāḍē pādaśāhanēbhī bōlāya.

    No one is immune to gossip.

  4. પીઠ ઉપર મારે પણ પેટ ઉપર નહી.

    pīṭha upara mārē paṇa pēṭa upara nahī.

    One may criticize or punish, but should not deprive someone of their livelihood or basic needs.

  5. પીઠી ચોળે વર્ણ(રંગ) ન પાલટે.

    pīṭhī cōḷē varṇa(raṁga) na pālaṭē.

    Superficial changes cannot alter a person's fundamental nature.

  6. પિયરની પાલખી કરતાં સાસરિયાની સૂળી સારી

    piyaranī pālakhī karatāṁ sāsariyānī sūḷī sārī

    A married woman's standing is with her husband's household, however hard it is there.

  7. પોબારા ગણી જવા

    pōbārā gaṇī javā

    To slip away quietly before anybody notices.

  8. પોબારા માપી ગયા.

    pōbārā māpī gayā.

    It is used to describe someone who has run away or escaped from a situation.

  9. પોચી માટી કાયલીએ ખણાય.

    pōcī māṭī kāyalīē khaṇāya.

    Gentle or weak-willed people are easily exploited or dominated by others.

  10. પોચી મટોડી કાપરીએ ખણે.

    pōcī maṭōḍī kāparīē khaṇē.

    Weak or vulnerable people are easily exploited by the strong.

  11. પોચું ભાળી જવું

    pōcuṁ bhāḷī javuṁ

    To find the weak place in a person and go straight for it.

  12. પોચું દેખી સહુ દબાવે.

    pōcuṁ dēkhī sahu dabāvē.

    People take advantage of those who appear weak or submissive.

  13. પોદળામાં સાંઢા રાખવા.

    pōdaḷāmāṁ sāṁḍhā rākhavā.

    Wasting valuable talents or precious things by keeping them in a filthy or unworthy environment.

  14. પોદળામાં સાંઠો

    pōdaḷāmāṁ sāṁṭhō

    Something worthless making a show of itself in worse surroundings.

  15. પોહેળા ને શેરી સાંકડી.

    pōhēḷā nē śērī sāṁkaḍī.

    Refers to an awkward situation where someone's size or pretension does not fit the restricted circumstances available.

  16. પોલ ખૂલી ગઈ

    pōla khūlī gaī

    The thing that was being covered over has come out.

  17. પોલે પાને ભગવાનદાસ, લુગડાં પહેરે સો પચાસ.

    pōlē pānē bhagavānadāsa, lugaḍāṁ pahērē sō pacāsa.

    Dressing in grand clothes while one's financial accounts are completely bankrupt.

  18. પોલીસ જનમાલનો સંભાળ કરે પણ આડે મારગે હેરાનખી કરે.

    pōlīsa janamālanō saṁbhāḷa karē paṇa āḍē māragē hērānakhī karē.

    Those in power can be both protectors and oppressors.

  19. પોપાબાઈનું રાજ

    pōpābāīnuṁ rāja

    A byword for a place where nothing is governed and nobody is answerable.

  20. પોપટ બોલવા શીખીને બંધીખાને પડે.

    pōpaṭa bōlavā śīkhīnē baṁdhīkhānē paḍē.

    One's own talents or outspokenness can sometimes lead to a loss of freedom.

  21. પોપટીયું જ્ઞાન

    pōpaṭīyuṁ jñāna

    Repeating it perfectly and understanding none of it.

  22. પોશાક ને ચેહેરાની ટપકીપ મરદોને છાજે નહી.

    pōśāka nē cēhērānī ṭapakīpa maradōnē chājē nahī.

    Men should focus on substance rather than vanity or superficial grooming.

  23. પોત પ્રકાશવું

    pōta prakāśavuṁ

    For a person's real character to become visible at last.

  24. પોતાના ધરમા અને કામની રીતભાતે વરતવામાંજ સંતોષ મળે

    pōtānā dharamā anē kāmanī rītabhātē varatavāmāṁja saṁtōṣa maḷē

    Contentment comes from living authentically according to one's own values.

  25. પોતાના ધરમ, કામ અને દેશનાં ભલાં માટે જે રાત દહાડા તન મન અને ધનથી ગુપચુપ કોશેશ કરે, તે ખરા અંદા.

    pōtānā dharama, kāma anē dēśanāṁ bhalāṁ māṭē jē rāta dahāḍā tana mana anē dhanathī gupacupa kōśēśa karē, tē kharā aṁdā.

    True nobility is found in selfless, quiet service to one's community and values.

  26. પોતાના કરતાં વડાને મોટાઇ આપવી-બરોબરીઆ સાથે ઇનસાફથી ચાલવું-ઉતરતાઓને ઉમેદવાર કરવા, એથી ભલાઇ વધે છે.

    pōtānā karatāṁ vaḍānē mōṭāi āpavī-barōbarīā sāthē inasāphathī cālavuṁ-utaratāōnē umēdavāra karavā, ēthī bhalāi vadhē chē.

    Proper social conduct and hierarchy lead to a better society.

  27. પોતાના પગ નીચે રેલો આવે ત્યારે જ ખબર પડે

    pōtānā paga nīcē rēlō āvē tyārē ja khabara paḍē

    Nobody understands a trouble until it arrives at their own door.

  28. પોતાના પગ ઉપર કુહાડા મારવા.

    pōtānā paga upara kuhāḍā māravā.

    Causing one's own injury or ruin through foolish actions.

  29. પોતાના પેટની આગ પોતેજ જાણે.

    pōtānā pēṭanī āga pōtēja jāṇē.

    Only the person suffering knows the true extent of their pain.

  30. પોતાનાજ ધરમ પ્રમાણે ચાલવામાં મન ધ્રુજપચુ રાખવું નહી.

    pōtānāja dharama pramāṇē cālavāmāṁ mana dhrujapacu rākhavuṁ nahī.

    Have conviction and confidence in your own moral and religious path.

  31. પોતાનાં ઘરમના તેહવારે સૌને પેઆરા.

    pōtānāṁ gharamanā tēhavārē saunē pēārā.

    Religious festivals bring people together and foster a sense of belonging.

  32. પોતાને હાથે પગમાં કુહાડી મારે.

    pōtānē hāthē pagamāṁ kuhāḍī mārē.

    Causing one's own downfall through foolish actions.

  33. પોતાને સ્વારથ નહી સમજે તે મુરખ.

    pōtānē svāratha nahī samajē tē murakha.

    One must be aware of what is beneficial for oneself to avoid being foolish.

  34. પોતાની ચુક કબુલ કરવામાં જબરી મોટાઈ છે.

    pōtānī cuka kabula karavāmāṁ jabarī mōṭāī chē.

    Humility and accountability are signs of a strong character.

  35. પોતાની ગલીમાં કુતરો પણ સિંહ

    pōtānī galīmāṁ kutarō paṇa siṁha

    Anybody is brave on their own ground.

  36. પોતાની જંગ ઉઘાડીએ તે નાગા જણાઈએ.

    pōtānī jaṁga ughāḍīē tē nāgā jaṇāīē.

    Exposing one's private family faults to others brings dishonor upon oneself.

  37. પોતાની કબર પોતેજ ખણે.

    pōtānī kabara pōtēja khaṇē.

    One's own actions lead to their ruin.

  38. પોતાની કરેલી યુકતીમાં પાર પડે તે ડાહ્યા-ને ફસી પડે તે મુરખ.

    pōtānī karēlī yukatīmāṁ pāra paḍē tē ḍāhyā-nē phasī paḍē tē murakha.

    Success validates one's strategy, while failure exposes one's foolishness.

  39. પોતાની ખામી પોતે જોઇ શકે નહી પણ તે પારકા જુએ.

    pōtānī khāmī pōtē jōi śakē nahī paṇa tē pārakā juē.

    People are blind to their own faults.

  40. પોતાની માયને કોઈ ડાકણ કહે નહીં.

    pōtānī māyanē kōī ḍākaṇa kahē nahīṁ.

    People are biased toward their own family or interests.

  41. પોતાની મેળે આપે તે દુધ, માગવાથી આપે તે પાણી, ને જોરથી લીધેલું તે લોહી બરાબર.

    pōtānī mēḷē āpē tē dudha, māgavāthī āpē tē pāṇī, nē jōrathī līdhēluṁ tē lōhī barābara.

    The value of a gift depends on the willingness of the giver.

  42. પોતાનો કક્કો જ ખરો કરવો

    pōtānō kakkō ja kharō karavō

    To hold that you are right no matter what anybody puts in front of you.

  43. પોતાનું ભલું કરનારની તારીફ કીધાથી તેની મેહેરબાની એવડી વધે.

    pōtānuṁ bhaluṁ karanāranī tārīpha kīdhāthī tēnī mēhērabānī ēvaḍī vadhē.

    Gratitude and appreciation encourage further generosity from others.

  44. પોતાનું નામ ને બીજાનું કામ.

    pōtānuṁ nāma nē bījānuṁ kāma.

    Taking credit for someone else's labor.

  45. પોતાનું રાખે ને પારકું તાકે.

    pōtānuṁ rākhē nē pārakuṁ tākē.

    Said of a greedy person who wants to keep what they have and take what belongs to others.

  46. પોતપોતાની જાતપર જાય.

    pōtapōtānī jātapara jāya.

    People act according to their inherent character.

  47. પોતપોતાની રસમ પ્રમાણે ચાલવું.

    pōtapōtānī rasama pramāṇē cālavuṁ.

    Follow your own traditions and ways of life.

  48. પોતે કાચના ઘરમાં રહેવું ને રાહદારીને પથરા મારવા.

    pōtē kācanā gharamāṁ rahēvuṁ nē rāhadārīnē patharā māravā.

    People with their own flaws should not criticize others.

  49. પોથાં તે થોથાં, અને ડાચાં તે સાચાં.

    pōthāṁ tē thōthāṁ, anē ḍācāṁ tē sācāṁ.

    What people actually say and do carries further than anything written down.

  50. પોથી માંહેના રીંગણા

    pōthī māṁhēnā rīṁgaṇā

    Learning that stays on the page and never once gets used.

  51. પોથી સૌ પોથી બની, પંડિત બને ન કાય; અઢાઈ અક્ષર પ્રેમકે, પઢે સૌ પંડિત હોય.

    pōthī sau pōthī banī, paṁḍita banē na kāya; aḍhāī akṣara prēmakē, paḍhē sau paṁḍita hōya.

    Academic learning and bookish knowledge are worthless compared to the profound wisdom gained through understanding love.

  52. પોથીમાંનાં રીંગણાં.

    pōthīmāṁnāṁ rīṁgaṇāṁ.

    Theoretical knowledge is useless if it is not practiced.

  53. પોતીઆં બગડી જાય છે.

    pōtīāṁ bagaḍī jāya chē.

    Describes someone who is terrified.

  54. પોતિયા ઢીલા થઈ જવા

    pōtiyā ḍhīlā thaī javā

    To be frightened out of all composure.

  55. પોતિયું કાઢીને ઊભા રહેવું

    pōtiyuṁ kāḍhīnē ūbhā rahēvuṁ

    To abase yourself completely in front of somebody.

  56. પ્રભુ જે કરે છે તે સારાં માટે.

    prabhu jē karē chē tē sārāṁ māṭē.

    Everything that happens has a hidden benefit.

  57. પ્રભુ જે કરે છે તે સારાંને માટે.

    prabhu jē karē chē tē sārāṁnē māṭē.

    Every event or apparent setback is ordained by Providence for a good ultimate purpose.

  58. પ્રભુ પાધરા તો વેરી આંધળા.

    prabhu pādharā tō vērī āṁdhaḷā.

    When fortune favors someone, their obstacles disappear.

  59. પ્રભુતાકુ સબ કોઇ ચહે, પ્રભુકું ચહે ન કોય;

    prabhutāku saba kōi cahē, prabhukuṁ cahē na kōya;

    People seek worldly power and status rather than true devotion to God.

  60. પ્રધાનની બુદ્ધી શત્રુ સાથે સુલેહ કરવામાં, ને વૈદની બુદ્ધી રોગીને સાજે કરવામાં.

    pradhānanī buddhī śatru sāthē sulēha karavāmāṁ, nē vaidanī buddhī rōgīnē sājē karavāmāṁ.

    True expertise is demonstrated by achieving the specific goal of one's profession.

  61. પ્રકૃતિ મીલે મન મીલત હે, અન મીલતે ન મીલાય;

    prakr̥ti mīlē mana mīlata hē, ana mīlatē na mīlāya;

    True connection and friendship can only happen between people of compatible temperaments.

  62. પ્રમાણીકને સૌ ચાહે.

    pramāṇīkanē sau cāhē.

    Integrity is universally appreciated.

  63. પ્રાણ અને પ્રકૃતી સાથે જ જાય

    prāṇa anē prakr̥tī sāthē ja jāya

    A person's character leaves them only when their life does.

  64. પ્રાણ ને પ્રકૃતિ સાથે જવાનાં.

    prāṇa nē prakr̥ti sāthē javānāṁ.

    A person's fundamental character never changes until their death.

  65. પ્રાણ ને પ્રકૃતિ સાથે જવાનું.

    prāṇa nē prakr̥ti sāthē javānuṁ.

    A person's inherent nature remains with them until death.

  66. પ્રારબ્ધ પહેલે બના, પીછે બના શરીર;

    prārabdha pahēlē banā, pīchē banā śarīra;

    Advises keeping patience and peace of mind, as one's fate is predetermined even before birth.

  67. પ્રસાદી ચખાડવી

    prasādī cakhāḍavī

    Said drily of giving a person the thrashing they had coming.

  68. પ્રશ્ન—કહા ન અબળા કર શકે, કહા ન સિંધુ સમાય;

    praśna—kahā na abaḷā kara śakē, kahā na siṁdhu samāya;

    A riddling question posed regarding the boundless nature of human deeds, fame, righteousness, and reputation.

  69. પ્રેમ આંખમાં ઝળકે.

    prēma āṁkhamāṁ jhaḷakē.

    True feelings cannot be hidden and are visible in one's gaze.

  70. પ્રેમ બરાબર યોગ નહીં, પ્રેમ બરાબર ધ્યાન;

    prēma barābara yōga nahīṁ, prēma barābara dhyāna;

    Loving devotion is the highest form of spiritual practice, surpassing all physical yoga and mental meditation.

  71. પ્રેમ ભક્તિ બિન સાધના, સબ હી થોથાં જ્ઞાન.

    prēma bhakti bina sādhanā, saba hī thōthāṁ jñāna.

    Any spiritual pursuit or intellectual knowledge is completely empty and useless without the presence of genuine love and devotion.

  72. પ્રેમ ભાવ એક ચાહીએ, વેપ અનેક બનાઓ;

    prēma bhāva ēka cāhīē, vēpa anēka banāō;

    Sincere love for God is the only true requirement for spiritual progress, regardless of one's lifestyle or outward appearance.

  73. પ્રેમ બિના સંસારકે, સુખડા લહે ન લેશ;

    prēma binā saṁsārakē, sukhaḍā lahē na lēśa;

    Life is devoid of any real joy or satisfaction if it is not filled with love.

  74. પ્રેમ છીપાયો ના છપે, જો ઘટમેં પ્રગટ હોય; જો કે મુખ બોલે નહીં, તોઊ નૈન દેત હૈ રોય.

    prēma chīpāyō nā chapē, jō ghaṭamēṁ pragaṭa hōya; jō kē mukha bōlē nahīṁ, tōū naina dēta hai rōya.

    True love is impossible to conceal, as one's eyes and emotions will inevitably betray the feelings of the heart.

  75. પ્રેમ કરવાથી સઉ મેહ પામે.

    prēma karavāthī sau mēha pāmē.

    Kindness and love are reciprocated.

  76. પ્રેમ પંથ ઐસા કહિત, સબ કાઈ જાનત નાહીં.

    prēma paṁtha aisā kahita, saba kāī jānata nāhīṁ.

    The true nature and difficulties of the path of love are understood by only a select few.

  77. પ્રેમ પ્રેમ સબ કાઈ કરે, પ્રેમ ન ચીન્હે કાય;

    prēma prēma saba kāī karē, prēma na cīnhē kāya;

    Many people speak casually about love, but very few actually understand its true, deep nature.

  78. પ્રેમ વડું પરવશપણું, એ સમ નહીં સંતાપ.

    prēma vaḍuṁ paravaśapaṇuṁ, ē sama nahīṁ saṁtāpa.

    Love makes a person completely dependent on another, bringing an unmatched level of vulnerability and emotional pain.

  79. પ્રેમકે ન જંત્ર મંત્ર, પ્રેમકા ન નેમ હય;

    prēmakē na jaṁtra maṁtra, prēmakā na nēma haya;

    Love cannot be controlled by magical rituals or bound by rigid rules and regulations.

  80. પ્રેમકે ન જાતી ભાતી, પ્રેમકે ન દિન રાતી,

    prēmakē na jātī bhātī, prēmakē na dina rātī,

    True love transcends all social divisions of caste and is completely unaffected by the passage of time.

  81. પ્રેમકે ન રંગ રૂપ, પ્રેમકા ન રાંક ભૂપ,

    prēmakē na raṁga rūpa, prēmakā na rāṁka bhūpa,

    Love is blind to physical appearance and makes no distinction between the poorest beggar and the wealthiest monarch.

  82. પ્રેમની પીડામાં વૈદું ચાલે નહીં.

    prēmanī pīḍāmāṁ vaiduṁ cālē nahīṁ.

    Emotional suffering cannot be cured by physical remedies.

  83. પ્રીત કરે ઐસી કરે, જેસે લુટીયા દાર;

    prīta karē aisī karē, jēsē luṭīyā dāra;

    True love involves complete selflessness and serving the beloved even at one's own risk.

  84. પ્રીત કરી પડો કરે, તે દુશ્મનની રીત.

    prīta karī paḍō karē, tē duśmananī rīta.

    Keeping secrets or maintaining emotional distance after professing love is a hostile and deceitful act.

  85. પ્રીત પરાણે ન થાય

    prīta parāṇē na thāya

    Affection cannot be extracted from anybody by force.

  86. પ્રીત પ્રીત સદા કરત હે, પ્રીત બડી વિપરીત;

    prīta prīta sadā karata hē, prīta baḍī viparīta;

    People speak lightly of love, but true love demands immense sacrifice and can bring great hardship.

  87. પ્રીત ત્યાં પડો નહીં, પડો ત્યાં નહીં પ્રીત;

    prīta tyāṁ paḍō nahīṁ, paḍō tyāṁ nahīṁ prīta;

    True love demands complete openness and intimacy without any barriers or secrets between the lovers.

  88. પ્રીતમ પ્રીત વિનાશ હય, ભૂલ કરે મત કોઈ;

    prītama prīta vināśa haya, bhūla karē mata kōī;

    Falling in love leads to the complete destruction of one's peace and self, so one should avoid this mistake.

  89. પ્રીતિ ઐસી કીજીએ, જ્યસા ટંકણ ખાર;

    prīti aisī kījīē, jyasā ṭaṁkaṇa khāra;

    True love should be like borax, which binds broken bones and fuses things together permanently.

  90. પ્રીતિ અસીલસેં હોત હય, સગસેં નીભે ન પ્રીત;

    prīti asīlasēṁ hōta haya, sagasēṁ nībhē na prīta;

    True friendship can only be maintained with honorable people, not with the base or untrustworthy.

  91. પ્રીતિ કરે વિદ્વાનસે, જો દુઃખમેં કરે સહાય;

    prīti karē vidvānasē, jō duḥkhamēṁ karē sahāya;

    It is best to form bonds with wise and learned people who will stand by you and guide you through difficult times.

  92. પ્રીતિ ન છુટે અન મીલે, ઉતમ ધનકી લાગ;

    prīti na chuṭē ana mīlē, utama dhanakī lāga;

    True affection between noble souls remains unbroken even when they are separated and cannot meet.

  93. પૃથ્વી ઉપર ચાલવું, તે પગમાં જોડા પેહેર્યા એટલે પૃથ્વી ચામડે મહડી લીધી જાણવી.

    pr̥thvī upara cālavuṁ, tē pagamāṁ jōḍā pēhēryā ēṭalē pr̥thvī cāmaḍē mahaḍī līdhī jāṇavī.

    Protecting one's own mind and behavior makes the whole world appear harmless to oneself.

  94. પૃથ્વી ઉપર ચાલવું, તે પગમાં જોડા પેહેર્યાં એટલે પૃથ્વી ચામડે મહુડી લીધી જાણવી.

    pr̥thvī upara cālavuṁ, tē pagamāṁ jōḍā pēhēryāṁ ēṭalē pr̥thvī cāmaḍē mahuḍī līdhī jāṇavī.

    One should focus on their own path and purity rather than judging the world.

  95. પૃથ્વીમાં ભલાભલી છે.

    pr̥thvīmāṁ bhalābhalī chē.

    The world contains both virtuous and wicked elements.

  96. પુછતા નર પંડીત.

    puchatā nara paṁḍīta.

    Asking questions is the mark of an intelligent person seeking knowledge.

  97. પૂછતા નર પંડિત.

    pūchatā nara paṁḍita.

    Asking questions is the path to gaining knowledge.

  98. પુછતાં પંડીત થાય.

    puchatāṁ paṁḍīta thāya.

    Curiosity and asking questions lead to knowledge.

  99. પુછતાં પુછતાં લંકા જવાય.

    puchatāṁ puchatāṁ laṁkā javāya.

    Persistence in seeking information or directions leads to the destination.

  100. પુછે તેટલું ખૂંચે.

    puchē tēṭaluṁ khūṁcē.

    Asking too many questions or prying into matters can cause discomfort or offense.

  101. પૂજવે નિજ પાય, પોતે પૂજી જાણે નહીં;

    pūjavē nija pāya, pōtē pūjī jāṇē nahīṁ;

    Criticizes arrogant people who demand respect from others but lack genuine humility or devotion.

  102. પુનરવસુ રેપાવે તસુએ તસુ.

    punaravasu rēpāvē tasuē tasu.

    Growth or progress happens gradually over time.

  103. પુંજી ઘટી ને ઉંધ વધી.

    puṁjī ghaṭī nē uṁdha vadhī.

    When one loses their livelihood, they often become lethargic or depressed.

  104. પુંઠ પાદશાહની.

    puṁṭha pādaśāhanī.

    Great people ignore the criticism of those beneath them.

  105. પુણ્ય પરવારી જવું

    puṇya paravārī javuṁ

    For the good fortune that had been carrying a person to be finally used up.

  106. પુણ્યે પાપ ઠેલાય.

    puṇyē pāpa ṭhēlāya.

    Performing good deeds helps to mitigate or erase the consequences of one's past wrongdoings.

  107. પુરાખી હોય ત્યાં ખુરાખી હોય.

    purākhī hōya tyāṁ khurākhī hōya.

    Resources will always be used up where they are available.

  108. પુરાણા દોસ્ત નવા દોસ્ત કરતાં વધારે ઉપયોગી છે.

    purāṇā dōsta navā dōsta karatāṁ vadhārē upayōgī chē.

    Long-standing relationships are more reliable and valuable than recent acquaintances.

  109. પુરાણ માંડવું

    purāṇa māṁḍavuṁ

    To launch into an account that is going to take all evening.

  110. પુરુષના કર્મ આડું પાનડું.

    puruṣanā karma āḍuṁ pānaḍuṁ.

    A man's fortune can change instantly, blocked or revealed by the slightest turn of fate.

  111. પુષ્યનાં પાણી, તે અમૃત પાણી.

    puṣyanāṁ pāṇī, tē amr̥ta pāṇī.

    Rain during the Pushya constellation is highly beneficial for crops.

  112. પુત કપુત, કુલક્ષણ નાર, અદેખા પડોશી, ચુગલીઆ દોસ્તદાર;

    puta kaputa, kulakṣaṇa nāra, adēkhā paḍōśī, cugalīā dōstadāra;

    Lists four major sources of constant misery that destroy peace of mind.

  113. પુત સપુત, સદગુણી નાર, સદગુણી પાડોશી, નિર્મળ દોસ્તદાર; કવિ ગંગ કહે સુનો શાહ અકબર, એ ચારેકા છવા પરિવાર.

    puta saputa, sadaguṇī nāra, sadaguṇī pāḍōśī, nirmaḷa dōstadāra; kavi gaṁga kahē sunō śāha akabara, ē cārēkā chavā parivāra.

    A happy family life depends on having good people in these four roles.

  114. પુત્ર મિત્ર સાથે લડે, પુત્રી સાથે માત; લક્ષ્મી માટે લક્ષ્‍યા, લડે ભ્રાતથી ભ્રાત.

    putra mitra sāthē laḍē, putrī sāthē māta; lakṣmī māṭē lakṣ‍yā, laḍē bhrātathī bhrāta.

    Greed for money destroys even the closest family relationships.

  115. પુત્ર મિત્ર સાથે લડે, પુત્રી સાથે માત; લક્ષ્મી માટે લક્ષધા, લડે ભ્રાતથી ભ્રાત.

    putra mitra sāthē laḍē, putrī sāthē māta; lakṣmī māṭē lakṣadhā, laḍē bhrātathī bhrāta.

    Greed for wealth destroys all sacred familial ties and friendships.

  116. પુત્ર તેને કહીએ, જેથી માબાપને આનંદ.

    putra tēnē kahīē, jēthī mābāpanē ānaṁda.

    A true son is one who brings joy and pride to his parents.

  117. પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી

    putranā lakṣaṇa pāraṇāmāṁthī nē vahunā lakṣaṇa bāraṇāmāṁthī

    What a person is going to be is visible from the very first moment.

  118. પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય.

    putranāṁ lakṣaṇa pāraṇāmāṁthī jaṇāya.

    A person's future character is evident from their early childhood.

  119. પુત્રી પિહેરમાં રહી, ભલે કરે ગુલતાન;

    putrī pihēramāṁ rahī, bhalē karē gulatāna;

    A married woman's rightful and honorable place is in her husband's home, and staying permanently at her parents' house is socially inappropriate.

  120. પ્યાસા ચાહે જલ પાનકું, થકા ચાહે છાંય;

    pyāsā cāhē jala pānakuṁ, thakā cāhē chāṁya;

    People naturally seek out what comforts and sustains them in times of need.

  121. ૧-પારસીને ફરી જતાં વાર શી?

    1-pārasīnē pharī jatāṁ vāra śī?

  122. ૪. પારસીને પૈસો મળે તો બીજી બૈયર કરે, કે પડાશીનું ઘર લીયે.

    4. pārasīnē paisō maḷē tō bījī baiyara karē, kē paḍāśīnuṁ ghara līyē.

  123. પચાસના પુરા ને સાઠના શંકાળ, ને સિત્તેરની સોગંઢ.

    pacāsanā purā nē sāṭhanā śaṁkāḷa, nē sittēranī sōgaṁḍha.

  124. પાછલી રાતે અધ્યારૂૂ પૂછે કે બહેદીન કોઈ મૂવો....’

    pāchalī rātē adhyārūū pūchē kē bahēdīna kōī mūvō....’

  125. પછી વખાણે છે:

    pachī vakhāṇē chē:

  126. પાછો આવશે.

    pāchō āvaśē.

  127. પછું રહું ને ચણું ઘોડું બહુ દેખાય.

    pachuṁ rahuṁ nē caṇuṁ ghōḍuṁ bahu dēkhāya.

  128. પડા રહને દો મ્યાન.

    paḍā rahanē dō myāna.

  129. પાડાને દરદ ને પ્પાલીને ડામ.

    pāḍānē darada nē ppālīnē ḍāma.

  130. પાડસણું વાણીએ, તો જમાડીને વાણીએ.

    pāḍasaṇuṁ vāṇīē, tō jamāḍīnē vāṇīē.

  131. પડતી પર પયાસ.

    paḍatī para payāsa.

  132. પદાવેથી પાંસરું પડે.

    padāvēthī pāṁsaruṁ paḍē.

  133. પડે તો હેં પર ગુને નહીં.

    paḍē tō hēṁ para gunē nahīṁ.

  134. પાધડી લેંસ આવી ગઈ.

    pādhaḍī lēṁsa āvī gaī.

  135. પઢનેકી હદ સગજ હય, સમજેકી હદ જ્ઞાન; જ્ઞાનકી હદ હરિ નામ હય, યહ સિદ્ધાંત ઉર આણુ.

    paḍhanēkī hada sagaja haya, samajēkī hada jñāna; jñānakī hada hari nāma haya, yaha siddhāṁta ura āṇu.

  136. પઢે સો પંડિત હોય.

    paḍhē sō paṁḍita hōya.

  137. પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં

    paḍī paṭōḷē bhāta, phāṭē paṇa phīṭē nahīṁ

  138. પડ્યું.૫

    paḍyuṁ.5

  139. પાગ બદલ બાંટા બદલ, બચન બદલ બેફુર;

    pāga badala bāṁṭā badala, bacana badala bēphura;

  140. 'પાગડ બાંધે મોટાં ને અંદરથી ખોટા.'

    'pāgaḍa bāṁdhē mōṭāṁ nē aṁdarathī khōṭā.'

  141. ‘ પાઘડી બગલમાં મારવી.’

    ‘ pāghaḍī bagalamāṁ māravī.’

  142. પાઘડી બંધાવતાં વાર, પાડતાં શી વાર?

    pāghaḍī baṁdhāvatāṁ vāra, pāḍatāṁ śī vāra?

  143. ‘ પાઘડી બે હાથે ઝાલીને હીંડવું’

    ‘ pāghaḍī bē hāthē jhālīnē hīṁḍavuṁ’

  144. પાઘડી લેંસ ચાવી ગઈ,

    pāghaḍī lēṁsa cāvī gaī,

  145. પાઘડી માથામાં ને માથું પાઘડીમાં.

    pāghaḍī māthāmāṁ nē māthuṁ pāghaḍīmāṁ.

  146. પાઘડી પહેરવે માટીડો નહિ થાય.

    pāghaḍī pahēravē māṭīḍō nahi thāya.

  147. પાઘડી ફેરવી બાંધ

    pāghaḍī phēravī bāṁdha

  148. પાઘડીને લગતી વધુ કહેવતો

    pāghaḍīnē lagatī vadhu kahēvatō

  149. 'પાઘડીની શરમ'

    'pāghaḍīnī śarama'

  150. પહરેલ કરતાં કહરેલ અને કહરેલ કરતાં ફરેલ વધતે.

    paharēla karatāṁ kaharēla anē kaharēla karatāṁ pharēla vadhatē.

  151. પહાયે તેને હાડે વીશમે, લાગે ત્યાંથી ભાગે.

    pahāyē tēnē hāḍē vīśamē, lāgē tyāṁthī bhāgē.

  152. પહાયે ત્હેને હાડે વીશમે, લાગે ત્યાંથી ભાગે.

    pahāyē thēnē hāḍē vīśamē, lāgē tyāṁthī bhāgē.

  153. પહેલાં જ જોઈએ.’

    pahēlāṁ ja jōīē.’

  154. પાઈ હરામ છે.

    pāī harāma chē.

  155. પાઇ હુરામ કરે પણ રૂપિયો કમાઇ લે

    pāi hurāma karē paṇa rūpiyō kamāi lē

  156. પૈસા દલીદ્રતા ભોગવે.

    paisā dalīdratā bhōgavē.

  157. પૈસાને માન છે. શ્રીમંતાઈ પૂજાય છે

    paisānē māna chē. śrīmaṁtāī pūjāya chē

  158. પાકા ચાર દરછ કે વેતરે ને છેતરે.

    pākā cāra daracha kē vētarē nē chētarē.

  159. પક્ષા રહે દરબારમેં, ધક્કા ધણીકા ખાય;

    pakṣā rahē darabāramēṁ, dhakkā dhaṇīkā khāya;

  160. પક્ષા રહે દરબારમેં, ધક્કા ઘણીકા ખાય;

    pakṣā rahē darabāramēṁ, dhakkā ghaṇīkā khāya;

  161. પળાય તેટલું પાળીએ, ન પળાય તે ફેક; ચામડાંના જોડા તેમ, ચામડાંની બેખ.

    paḷāya tēṭaluṁ pāḷīē, na paḷāya tē phēka; cāmaḍāṁnā jōḍā tēma, cāmaḍāṁnī bēkha.

  162. પાળે નાચે પારવડા, વગડે નાચે મોર;

    pāḷē nācē pāravaḍā, vagaḍē nācē mōra;

  163. પાળે નાચે પારેવડાં, વગડે નાચે મોર;

    pāḷē nācē pārēvaḍāṁ, vagaḍē nācē mōra;

  164. પાલ્યો

    pālyō

  165. પલ્યો પશો પણ સૌને ભારી.

    palyō paśō paṇa saunē bhārī.

  166. પણ આવા આશયની એક

    paṇa āvā āśayanī ēka

  167. પણ હું તો બે ટાંગવાળી મરઘી લાવ્યો હતો.

    paṇa huṁ tō bē ṭāṁgavāḷī maraghī lāvyō hatō.

  168. પણ જેની હેડી હલ ગઈ, વાકે અરે હવાલ.

    paṇa jēnī hēḍī hala gaī, vākē arē havāla.

  169. પાન ખાઈએ કેવડી, ને માંહે કાથાનો રંગ; બાપડી વખાણું પાતળી, જેનાં વાળ્યાં વળે અંગ.

    pāna khāīē kēvaḍī, nē māṁhē kāthānō raṁga; bāpaḍī vakhāṇuṁ pātaḷī, jēnāṁ vāḷyāṁ vaḷē aṁga.

  170. પાણ સાથે પોપલીણ, ને મુંડા સાથે યારી.

    pāṇa sāthē pōpalīṇa, nē muṁḍā sāthē yārī.

  171. પનઘટસેં પન ઘટ હે, પનઘટ વાંકા નામ; તુલસી પન કેસેં રહે, પન ઘટવેકા ઠામ.

    panaghaṭasēṁ pana ghaṭa hē, panaghaṭa vāṁkā nāma; tulasī pana kēsēṁ rahē, pana ghaṭavēkā ṭhāma.

  172. પાનાં પછાં તે વેચે છૂટકા.

    pānāṁ pachāṁ tē vēcē chūṭakā.

  173. પાંચમની વીજળીનો મહિમા

    pāṁcamanī vījaḷīnō mahimā

  174. 'પાંચમી કતાર'

    'pāṁcamī katāra'

  175. "પાંચમી કતારિયા"ની વાત કરું છું'

    "pāṁcamī katāriyā"nī vāta karuṁ chuṁ'

  176. પાંચો કુતીઆ રામકે, કરત ભજનમેં ભંગ;

    pāṁcō kutīā rāmakē, karata bhajanamēṁ bhaṁga;

  177. પંચોકા કહુના શિર પર મગર પરનાલા યહીં રહેગા

    paṁcōkā kahunā śira para magara paranālā yahīṁ rahēgā

  178. પાંચ્યા કુતીઆ રામકૈં, કરત ભજનમેં ભંગ;

    pāṁcyā kutīā rāmakaiṁ, karata bhajanamēṁ bhaṁga;

  179. પંડાણીના પરીએ જાણે, દીકરાનું નામ દાઉદીએ.

    paṁḍāṇīnā parīē jāṇē, dīkarānuṁ nāma dāudīē.

  180. પંદરમી પંક્તિ પછી આ નીચેનો દોહરો વાંચવોઃ-

    paṁdaramī paṁkti pachī ā nīcēnō dōharō vāṁcavōḥ-

  181. પંડયા કહે છે પંડ્યાણીને સુણ મારી વાણી, પાંચમાંથી પંદર થયા, દે દાળમાં પાણી.

    paṁḍayā kahē chē paṁḍyāṇīnē suṇa mārī vāṇī, pāṁcamāṁthī paṁdara thayā, dē dāḷamāṁ pāṇī.

  182. પંડિત ભયા ન કોય,

    paṁḍita bhayā na kōya,

  183. પંડિત જનકા શ્રમ ભરમ, જાનત જો મતિ ધીર;

    paṁḍita janakā śrama bharama, jānata jō mati dhīra;

  184. પંડિત જનકા શ્રમ ભરમ, જનત જો મતિ ધીર;

    paṁḍita janakā śrama bharama, janata jō mati dhīra;

  185. પંડિત ઓર મસાલચી, દોતો સુજે નાંહી;

    paṁḍita ōra masālacī, dōtō sujē nāṁhī;

  186. પંડિત સાથે ગોઠડી, મુઝ મન ખરી સુહાય;

    paṁḍita sāthē gōṭhaḍī, mujha mana kharī suhāya;

  187. પાને પદારથ સુધડ નર, વણ તોળ્યાં વેચાય;

    pānē padāratha sudhaḍa nara, vaṇa tōḷyāṁ vēcāya;

  188. પાની મીલે ન આપકું, એર ન બક્ષત ક્ષીર;

    pānī mīlē na āpakuṁ, ēra na bakṣata kṣīra;

  189. પાણીમેં પાષાણુ, ભીંજે પણ ગળે નહીં; મુરખ આગળ વાણુ, રીઝે પણ ખુઝે નહીં.

    pāṇīmēṁ pāṣāṇu, bhīṁjē paṇa gaḷē nahīṁ; murakha āgaḷa vāṇu, rījhē paṇa khujhē nahīṁ.

  190. પાંણ (પુંણ) પાદશાહની કપાય, નેવ રાંડી રાંડનાં પણ કપાય નહીં.

    pāṁṇa (puṁṇa) pādaśāhanī kapāya, nēva rāṁḍī rāṁḍanāṁ paṇa kapāya nahīṁ.

  191. 'પાણુડવ'

    'pāṇuḍava'

  192. પાપ પુણ્ય છુપ છુપ કરે, સેવત કરે કે જગ;

    pāpa puṇya chupa chupa karē, sēvata karē kē jaga;

  193. (પરચુરણ)

    (paracuraṇa)

  194. પરદેશીની પ્રીત, સુરતના સગા, ગુવારની ગાંસડી, ઠેડનો સંગાય,

    paradēśīnī prīta, suratanā sagā, guvāranī gāṁsaḍī, ṭhēḍanō saṁgāya,

  195. પરધન પરનિંદા તજે, પરત્રિય માત સમાન;

    paradhana paraniṁdā tajē, paratriya māta samāna;

  196. પારકે ભાણે મોટો લાડુ

    pārakē bhāṇē mōṭō lāḍu

  197. પરમેશ્વર સનરમાં રાજી છે.

    paramēśvara sanaramāṁ rājī chē.

  198. 'પરમેશ્વરનું નામ લઈ, દીકરા ચડી જા શૂળી ઉપર'

    'paramēśvaranuṁ nāma laī, dīkarā caḍī jā śūḷī upara'

  199. પરનારી નીરખી નહીં, તે જીત્યા સંસાર;

    paranārī nīrakhī nahīṁ, tē jītyā saṁsāra;

  200. પરનારી પાળી થકી, ભુંડી જાણે એહ;

    paranārī pāḷī thakī, bhuṁḍī jāṇē ēha;