બેઠક Bethak

પક્ષા રહે દરબારમેં, ધક્કા ઘણીકા ખાય;

pakṣā rahē darabāramēṁ, dhakkā ghaṇīkā khāya;

What it means
Not written up yet.

Also said as

  • કબહુ લહેર સમુદ્રકી, દુઃખ દારિદ્રય સબ જાય.
  • વીંધી ફરી વેદના, જેને વીતી હોય;
  • તે જાણે પીડ પારકી, અવર ન જાણે કોય.
  • સજ્જન ધાગા પ્રીતકા, ખેંચો મત તૂટ જાય;
  • તૂટે પીર જો સાંધીએ, બીય ગાંઠ પડ જાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ