બેઠક Bethak

પીઠી ચોળે વર્ણ(રંગ) ન પાલટે.

pīṭhī cōḷē varṇa(raṁga) na pālaṭē.

Literally
Rubbing turmeric does not change the complexion.
What it means
Superficial changes cannot alter a person's fundamental nature.

Also said as

  • પીઠી ચોળે વર્ણ ન પાલટે.
  • ગધેડી ગંગા નહાય, પણ ઘોડી ન થાય.
  • મેવાળા રેશમ થાય નહીં.
  • મેવાળા હીર થાય નહીં.
  • સીદી ભાઈ સો મણ સાબુએ ધુએ, પણ કાળા ને કાળા.
  • કજાત જાત થાય નહીં.
  • કામ પડે ત્યારે કુળ ઓળખાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with પ